घणा शास्त्रोने वांचतां के विचारतां पण आ ज तात्पर्य नीकळे छे के सत्पुरुषनी आज्ञाने उपासवाथी आत्यंतिक एटले संपूर्णपणे दुःखनी निवृत्ति थई शके एम छे. सहजात्मस्वरूपमां स्थिति छे जेनी एवा सत्पुरुष विना जीव जाण्यो जाय एम नथी. “सत्पुरुष ए ज के निशदिन जेने आत्मानो उपयोग छे.’ -श्रीमद् राजचंद्र एवा सहजात्मरूपी आत्मामां रमनारा सत्पुरुष प्रत्ये दृढ श्रद्धा थवी ए वात पण सद्गुरुना योगे ज संभवे छे.
हे प्रभु ! आपनुं स्थिर एटले अनादिकाळथी चाल्युं आवतुं अलौकिक एवुं वीतराग दर्शन अर्थात् सनातन जैनधर्म मारा हृदयमां सदा वास करीने रहो. तथा आपनी वीतरागता सूचक मुखमुद्रा मारा नजर आगळथी कदी दूर ना खसो.
आपनी सर्वमां सम एवी आत्मदृष्टि ते ज मारा हृदयमां सदा चोटी रहो. अहो ! आश्चर्यकारी एवा श्रुतनुं भान करावनार काननो उपयोग सत्श्रुतना श्रवणमां ज रहो. कारण महापुरुषो द्वारा उपदिष्ट सत्श्रुत विना मोक्षनो मार्ग जाण्यो जाय तेम नथी.
आ संसारमां अशाता वेदनीय भरपुर भरेली छे. त्यां पण कदी कोई प्राणी सुखी देखाय छे अथवा पुण्यरूपी सखी साथे सुख अनुभवता नजरे पडे छे, ते पण हे कृपाळु ! तमारा बोधेला बोधने अनुसरीने जे पुण्यनी कमाणी जीवोए करी छे तेथी ज ते बाह्य सुख सामग्रीने पाम्या छे. छतां ते सुखना मूळभूत कारण एवा आप धणीने ज भूली जाय छे; ए आश्चर्य छे.
આ સંસારમાં અશાતા વેદનીય ભરપુર ભરેલી છે. ત્યાં પણ કદી કોઈ પ્રાણી સુખી દેખાય છે અથવા પુણ્યરૂપી સખી સાથે સુખ અનુભવતા નજરે પડે છે, તે પણ હે કૃપાળુ ! તમારા બોધેલા બોધને અનુસરીને જે પુણ્યની કમાણી જીવોએ કરી છે તેથી જ તે બાહ્ય સુખ સામગ્રીને પામ્યા છે. છતાં તે સુખના મૂળભૂત કારણ એવા આપ ધણીને જ ભૂલી જાય છે; એ આશ્ચર્ય છે.
ઘણા શાસ્ત્રોને વાંચતાં કે વિચારતાં પણ આ જ તાત્પર્ય નીકળે છે કે સત્પુરુષની આજ્ઞાને ઉપાસવાથી આત્યંતિક એટલે સંપૂર્ણપણે દુઃખની નિવૃત્તિ થઈ શકે એમ છે. સહજાત્મસ્વરૂપમાં સ્થિતિ છે જેની એવા સત્પુરુષ વિના જીવ જાણ્યો જાય એમ નથી. “સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.’ -શ્રીમદ્રાજચંદ્ર એવા સહજાત્મરૂપી આત્મામાં રમનારા સત્પુરુષ પ્રત્યે દૃઢ શ્રદ્ધા થવી એ વાત પણ સદ્ગુરુના યોગે જ સંભવે છે.
હે પ્રભુ ! આપનું સ્થિર્ એટલે અનાદિકાળથી ચાલ્યું આવતું અલૌકિક્ એવું વીતરાગ્ દર્શન્ અર્થાત્સનાતન્ જૈનધર્મ્ મારા હૃદયમાં સદા વાસ્ કરીને રહો. તથા આપની વીતરાગતા સૂચક્ મુખમુદ્રા મારા નજર્ આગળથી કદી દૂર્ ના ખસો.
આપની સર્વમાં સમ્ એવી આત્મદૃષ્ટિ તે જ્ મારા હૃદયમાં સદા ચોટી રહો. અહો ! આશ્ચર્યકારી એવા શ્રુતનું ભાન્ કરાવનાર્ કાનનો ઉપયોગ્ સત્શ્રુતના શ્રવણમાં જ્ રહો. કારણ્ મહાપુરુષો દ્વારા ઉપદિષ્ટ્ સત્શ્રુત્ વિના મોક્ષનો માર્ગ્ જાણ્યો જાય્ તેમ્ નથી.